Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

રઘુવંશી ચિલ્‍ડ્રન સોસાયટીના નવા હોદેદારોની વરણી

રાજકોટ : રઘુવંશી સમાજના બાળકો માટે ૨૬ વર્ષથી કાર્યરત ‘રઘુવંશી ચિલ્‍ડ્રન સોસાયટી' ના નવા હોદદારોની વરણી કરવામાં આવતા પ્રમુખ તરીકે રમણભાઇ કોટક, ઉપપ્રમુખ તરીકે જીજ્ઞેશભાઇ માખેચા, અમિતભાઇ કોટક અને મેનેજીંગ ટ્રસ્‍ટી તરીકે જયંતભાઇ પાંઉની નિમણુંક થઇ હતી.

(4:29 pm IST)