Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

રાત્રે 9 વાગ્યાથી રાજકોટમાં વરસાદ શરૂ : રસ્તાઓમાં પાણી વહ્યા

રાત્રે વરસાદ શરૂ થતા ઘર તરફ જતા વેપારીઓ- વાહન ચાલકોમાં નાસભાગ મચી : છેલ્લા 15 મિનિટથી સતત વરસાદ ચાલુ : વરસાદનું વધતું જોર

રાજકોટ : રાત્રે 9 વાગ્યાથી રાજકોટમાં વરસાદ શરૂ થયો છે, રાત્રે ફરી ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓમાં પાણી વહ્યા છે

 રાત્રે વરસાદ શરૂ થતા ઘર તરફ જતા વેપારીઓ- વાહન ચાલકોમાં નાસભાગ મચી હતી, આ લખાઈ છે ત્યારે છેલ્લા 15 મિનિટથી સતત વરસાદ ચાલુ છે, વરસાદનું જોર વધ્યું છે

(9:08 pm IST)