Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

રાજકોટમાં રાત્રે નવ વાગ્યાથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, રસ્તાઓમાં પાણી વહ્યા છે, રાત્રે વરસાદ શરૂ થતા ઘર તરફ જતા વેપારીઓ- વાહન ચાલકોમાં ભારે વરસાદનો સામનો કરવો પડ્યો હતો. રેસકોર્સ નજીક જિલ્લા પંચાયત પાસેનો અકિલાચોક ખાતેના વિડીઓમાં જોઈ શકાય છે (કર્ટસી : વિજયભાઈ કામાણી )

(10:40 pm IST)