Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

વિજય કોરાટ દ્વારા મોટા મૌવા દૂધ સહકારી મંડળીનો પ્રારંભ

રાજકોટ : પ્રદેશ કિસાન મોરચા મંત્રી અને રાજકોટ માર્કેટિંગ યાર્ડના ડિરેક્‍ટર વિજયભાઈ પરસોતમ કોરાટએ  મોટા મહુવા દૂધ ઉત્‍પાદક સહકારી મંડળીની સ્‍થાપના કરી છે. રાજકોટ ડિસ્‍ટ્રિક્‍ટ બેંક લિમિટેડના ચેરમેન જયેશભાઇ રાદડીયા તથા જીલ્લા દૂધ ઉત્‍પાદક સંઘના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયાના  હસ્‍તે મંડળીનો ઉદ્ધાટન કરવામાં આવેલ હતું. વધુમાં કોરાટે  મોટા મહુવા દૂધ ઉત્‍પાદક સહકારી મંડળી ગ્રામ્‍યકક્ષાએ પશુપાલકો પાસેથી પશુપાલનની પ્રવળત્તિ થી દૂધનું ઉત્‍પાદન એકત્ર કરવામાં આવશે દૂધની ગુણવત્તાના ધોરણે પશુપાલકોને સારામાં સારા ભાવ આપવામાં આવશે તેમ જણાવેલ  આ પ્રસંગે ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલ,  લાખાભાઈ સાગઠીયા, પૂર્વ ધારાસભ્‍ય ભાનુબેન બાબરીયા, સહકારી આગેવાન ડો.ડાહયાભાઇ પટેલ, જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ ડી.કે.સખિયા, જિલ્લા ભાજપ મહામંત્રી મનસુખભાઈ રામાણી,  વિનુભાઈ સોરઠીયા, વસંતભાઈ ગઢીયા,  રણજીતભાઈ સાગઠીયા, ફર્નાન્‍ડીસભાઈ પાડલીયા, સંજયભાઈ પીપળીયા,  સંજયભાઈ બોરીચા,  પ્રવીણભાઈ પાઘડાર,  સંજયભાઈ દવે,  મહેશભાઈ પીપળીયા,  જસ્‍મીનભાઈ પીપળીયા, જયદીપભાઈ વસોયા, મહેશભાઈ લુણાગરિયા,  પ્રવીણભાઈ ઠુંમર,  મનસુખભાઈ વેકરીયા, મગનભાઈ સોરઠીયા, યતીનભાઇ રોકડ,  કાંતિલાલ લુણાગરિયા, કાંતિલાલ ભૂત,  અશ્વિનભાઈ પાંભર,  ડો.દર્શનાબેન પંડ્‍યા,  જયસુખભાઇ મારિયા,  બાબુભાઈ નસીત,  મનોજભાઈ રાઠોડ,  નરેન્‍દ્રભાઈ રાઠોડ,  ભરતભાઈ શિંગાળા,  જીતુભાઈ રામાણી,  લક્ષ્મણભાઈ સાકરીયા,  પ્રિતેશભાઇ ભુવા,  મનહરભાઈ બાબરીયા,  ટપુભાઈ લીંબાસીયા,  રસિકભાઈ પટેલ,  ગંગદાસભાઇ ગજેરા,  ધીરજભાઈ મૂંગરા,  મોહનભાઈ મેઘાણી,  હિતેશભાઈ કોરાટ,  કમલેશભાઈ લીલા, ઉપરાંત  અશ્વિનભાઈ લીલા,  અશ્વિનભાઈ ભોરણીયા,  હરેશભાઈ કાનાણી,  બકુલસિંહ જાડેજા,  પ્રવીણભાઈ સખીયા,  વાલજીભાઈ સોજીત્રા,  વી.પી.વૈષ્‍ણવ,  યુવરાજસિંહ જાડેજા,  દશરથસિંહ જાડેજા,  વનરાજસિંહ જાડેજા, મહિલા મંડળ પ્રમુખ હંસાબેન મેઘાણી તેમજ મહિલા મંડળની પૂરી ટીમ,  મનસુખભાઈ સરધારા,  ભરતસિંહ જાડેજા,  મુકેશભાઈ કમાણી,  અનિલભાઈ ડાભી,  દિલીપભાઈ ફૂંગશીયા,  અશ્વિનભાઈ મોલીયા,  હંસરાજભાઈ કેશુભાઈ,  ભરતભાઈ ડાભી,  દેવભાઈ કોરડીયા,  શૈલેષભાઈ ગઢિયા,  કેયુરભાઈ ઢોલરીયા,  જે.કે.પીપળીયા,  હિતેશભાઈ મેતા વિગેરે હાજર રહ્યા હતા.

(3:41 pm IST)