Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

મંડપ કોન્‍ટ્રાકટર એસો.ના પ્રમુખપદે જીતુભાઇ પટેલ

 રાજકોટ મંડપ કોન્‍ટ્રાકટર એસોસીએશનના જનરલ મીટીંગ યોજાયેલ. જેમાં ગુજરાતના સભાસદ ફોર્મ ભરાવવાની શરૂઆત કરેલ, સર્વાનુમતે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવતા રાજકોટ એસો.ના નવા પ્રમુખ તરીકે જીતુભાઇ પટેલની (સુરજ મંડપ સર્વિસ ૯૨૨૮૩ ૯૫૮૦૦) ની નિમણુંક થઇ હતી.

(3:53 pm IST)