Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

શ્રી રણછોડદાસજીબાપુ મહાસમાધિ દિવસ નિમિતે પૂજન :..

 પ.પૂ. શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ (શ્રી સદ્‌્‌ગુરૂ સદન ટ્રસ્‍ટ), રાજકોટ, દ્વારા પ.પૂ. શ્રી સદ્‌્‌ગુરૂદેવ ભગવાનશ્રી રણછોડદાસજીબાપુ મહાસમાધિ દિવસ, ચૈત્રસુદ-૧૩ નિમિતે, સોડશોપચાર પૂજન, દર્શનનું આયોજન થયું હતું. તસ્‍વીરમાં ગુરૂદેવનું ભાવથી પૂજન કરતા પ્રવિણભાઇ વસાણી તેમજ ધર્મપ્રેમીજનો નજરે પડે છે.

(4:37 pm IST)