Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

રાજકોટ મોરબી રોડ પર હેડ કોન્સ્ટેબલ પ્રકાશ ગાંડુંભાઈ વાંકે પીધી ઝેરી દવા, દવા પીતાં કુવાડવા રોડ ગોકુળ હોસ્પિટલ માં કરાયા દાખલ, દર્દી ને અન્ય હોસ્પિટલ માં ફેરવવાના હોય ૧૦૮ ને હેડ કોન્સ્ટેબલ ના પરિવારે બોલાવતા પેશન્ટ સાથે હોસ્પિટલ ના સ્ટાફે નિયમ પ્રમાણે અન્ય હોસ્પિટલ માં દર્દી ની સાથે જવાની કહી ના, ના કહેતા દર્દીના સ્ટાફે નર્સિંગ સ્ટાફ પર કર્યો હુમલો, હુમલા ની સમગ્ર ઘટના cctv માં કેદ, સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસે બે શખ્સો વિરૂદ્ધ નોંધ્યો ગુનો.

(11:37 pm IST)