Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

માંડવી ચોક દેરાસરે આદેશ્વર દાદાની ભવ્ય આંગી

શહેરના ૧૯૪ વર્ષ પ્રાચીન તીર્થ માંડવી ચોક દેરાસરમાં આજે આદેશ્વરદાદાની ભવ્ય આંગી રચવામાં આવી છે. આજની આંગી આદીનાથ જ્વેલર્સ વાળા હીરાભાઇ મારવાડી પરીવાર તરફથી છે. સાંજે ૫ થી ૯ વાગ્યા સુધી દર્શનનો લાભ મળશે તેમ જીતુભાઇ દેસાઇ (ચા વાળા) યાદીમાં જણાવાયું છે.

(3:47 pm IST)