Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

પીએચડી પ્રવેશ પરીક્ષામાં ક્ષતિ : NSUIની રજૂઆત

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આવતીકાલે પીએચડી પ્રવેશ પરીક્ષા ઓનલાઇન યોજાવાની છે. તેમાં અનેક ક્ષતિ હોવાની રજૂઆત આજે એનએસયુઆઈના રાજકોટ શહેર પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ કરી હતી. કુલપતિ નીતિન પેથાણીને રજુઆત કરીને વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યુ તે સમયની તસ્વીર.(

(4:11 pm IST)