Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

17મીએ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાશે રાજકોટ જિલ્લા આયોજન મંડળની બેઠક

રાજકોટ:રાજ્યના કૃષિ મંત્રી તથા રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ તા.૧૭-૨-૨૩ ના રોજ સાંજે ચાર કલાકે કલેકટર કચેરી ખાતે યોજાનાર જિલ્લા આયોજન મંડળની બેઠકમાં ઉપસ્થિત રહેશે. અને અનુકૂળતાએ મોરબી જવા રવાના થશે.

   
(12:41 am IST)