Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

સાંજે કલેકટરના અધ્્યક્ષપદે લેન્ડગ્રેબીંગ કમિટી બેઠકઃ ૪૦થી વધુ કેસો મૂકાશે ૭ સામે ફોજદારી અંગે નિર્ણયની શકયતા

આજે સાંજે લેન્ડગ્રેબીંગ કમિટીની તથા લો ઍન્ડ અોર્ડરની બેઠક કલેકટરના અધ્યક્ષપદે યોજાશેઃ લેન્ડ ગ્રેબીંગમાં ૪૦થી વધુ કેસો મુકાશેઃ જેમાં રાજકોટ અને જીલ્લાના મહત્વના ઍવા ૭ કેસો અંગે ફોજદારીની શકયતા હિરાસર ઍરપોર્ટમાં તા. ર૪ થી ર૮ ફેબ્રુઆરી વચ્ચે કેલીબેશન ફલાઇટનું ટેસ્ટીંગઃ કલેકટર

(4:36 pm IST)