Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

રાજકોટ જીલ્લાના તાલુકાઓમાં ૧૪ કરોડના વિકાસ કામો થશેઃ નગરપાલીકા ક્ષેત્રમાં અલગઃ કાલે સાંજે મહત્‍વની બેઠક

રાજકોટ જીલ્લા કલેકટરે જણાવ્‍યું હતું કે, કાલે સાંજે પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઇની ઉપસ્‍થિતિમાં જીલ્લા આયોજનની મહત્‍વની બેઠક યોજાશે જેમાં રાજકોટ જીલ્લાના તાલુકાઓમાં ૧૪ કરોડના વિકાસ કામો અંગે નિર્ણય થશેઃ આ ઉપરાંત પાલીકા ક્ષેત્રમાં અલગથી કામો થશેઃ રસ્‍તા-ગટર-પાણી-સમ્‍પ-સફાઇ-શૌચાલય બધા કામો આવરી લેવાશે.

(4:10 pm IST)