Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

એકલતાથી કંટાળી ફાસ્‍ટફૂડનો કારીગર મનિષ ફિનાઇલ પી ગયો

રાજકોટ તા. ૧૬: જનકપુરી સોસાયટી સાધુ વાસવાણી રોડ પર રહેતાં મનિષ પ્રવિણભાઇ મોરી (ઉ.વ.૨૭) નામના મુળ સુરતના યુવાને રાતે ઘરે થીનર પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં યુનિવર્સિટી પોલીસને જાણ કરવામાં આવી હતી. મનિષના કહેવા મુજબ પોતે ફાસ્‍ટફૂડનો કારીગર છે. રાજકોટમાં એકલો જ રહેતો હોઇ એકલતાથી કંટાળી જઇ થીનર પી ગયો હતો.

(4:12 pm IST)