Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

જંગલેશ્વરમાંથી ગૂમ થયેલા બાળકને ભક્‍તિનગર પોલીસે શોધી વાલી સાથે મિલન કરાવ્‍યું

રાજકોટઃ જંગલેશ્વર મેઇન રોડ પર બીલાલ ચોક સુપર વોટરની બાજુમાં રેહતાં  ઇકાબાલભાઇ સૈયદનો પુત્ર અલ્‍તાફ ઉર્ફ અરમાન (ઉ.વ.૭) ગઇકાલે ઘર પાસે રમતો રમતો ગૂમ થઇ જતાં વાલીએ ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશને પહોંચી જાણ કરતાં પીઆઇ મયુરધ્‍વજસિંહ એમ. સરવૈયાએ ટીમોને કામે લગાડતાં ગૂ મથયેલો બાળક ગણતરીના સમયમાં અંકુર સોસાયટી પીંજારા જમાતખાના પાસેથી મળી આવ્‍યો હતો.

(4:12 pm IST)