Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

ભાનુબેન બાબરીયાનું સન્‍માન

રાજકોટઃ વિધાનસભા ૭૧ ના ધારાસભ્‍ય અને સામાજિક ન્‍યાય અધિકારીતા અને બાળ કલ્‍યાણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાનું સન્‍માન  કરવામાં આવેલ. આ તકે પૂર્વ નગર સેવક અનુસૂચિત જાતિ નિગમના ડિરેકટર શ્રીઅનિલભાઈ મકવાણા, અનામિકા હાઉસિંગ સોસાયટીના પ્રમુખશ્રી મનુભાઈ ધાંધલ, ઉદ્યોગપતિ શ્રી અલ્‍કેશભાઇ ચાવડા તેમજ દિનેશભાઈ માધડ સહિતના  ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:21 pm IST)