Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

દિલ્‍હી વર્લ્‍ડ પબ્‍લીક સ્‍કૂલ દ્વારા ૨૫મીએ સુનહરી સંધ્‍યાનું આયોજન

રાજકોટઃ ‘સુનાહરી શ્‍યામ ડી ડબલ્‍યુ પી એસ રાજકોટ કે નામ' શિર્ષક હેઠળ દિલ્‍હી વર્લ્‍ડ પબ્‍લિક સ્‍કૂલ રાજકોટમાં તા.૨૫ના રોજ સુનહરીસંધ્‍યાનું ધમાકેદાર આયોજન શાળાના પ્રિન્‍સીપાલ શ્રી રાજીવ રંજન અને શાળાના સંગીતજ્ઞ શિક્ષક મિત્રો દ્વારા કરવામાં આવેલ છે .

આ કાર્યક્રમમાં પાંચ થી ૯૦વર્ષની કોઈપણ વ્‍યકિત ભાગ લઈ શકે છે. જેમાં ગાયન, વાદન તથા નૃત્‍ય પૈકી કોઈપણ શૈલીની રજૂઆત  કરી શકશે. આ અંગે વધુ માહિતી માટે મો.૯૮૭૯૪ ૧૨૦૨૩ ઉપર સંપર્ક કરી શકાય છે.

(4:23 pm IST)