Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

એડવોકેટ સંજય પંડીતના પુત્રી ઉર્જા સીએ થયા

રાજકોટઃ  એડવોકેટ સંજય પંડિતની સુપુત્રી ઉર્જા પંડિતએ ચાર્ટર્ડ એકાઉટન્‍ટની પરિક્ષા ઉતીર્ણ કરી ચાર્ટડ એકાઉટન્‍ટની ડિગ્રી મેળવી પંડિત પરિવાર અને રઘુવંશી સમાજનું ગૌરવ વધારેલ છે.

(4:25 pm IST)