Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

વકીલ મહેશ જોષી ઉપર હુમલો કરનાર અનીશ જુનેજાએ કોર્પોરેશનની ગેરકાયદે જમીન ઉપર કબ્‍જો કરેલો છે

વકીલોની રજૂઆત

રાજકોટ : સરકારી વકીલ એજીપી મહેશભાઈ જોશી ઉપર હુમલો કરનાર અનીશ જુનેજા એ ગેરકાયદેસર કોર્પોરેશનની જમીન દબાવવાનો પ્રયત્‍ન કરી બાંધકામ કરતા હોય તેની વિરૂદ્ધ સરકારી વકીલ મહેશ જોષી એ ફરિયાદ કરતા તેમના ઉપર ગંભીર ઇજા કરી હુમલો કરેલ હતો. વકીલો તેમજ સરકારી વકીલો મેયર પ્રદીપભાઈ ડવ ને મળી આરોપીએ ગેરકાયદેસર કોર્પોરેશનની જમીનનો કબજો કરેલો હોય તેમ જ બાંધકામ કરતા હોય તે દૂર કરવા રજૂઆત કરેલ હતી મેયરશ્રી પ્રદિપ ડવએ કડક હાથે કામ લેવાની વકીલો અને બાહેધરી આપેલ હતી

 

(4:28 pm IST)