Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

શાપરમાં રાજ્‍યની મોડેલ આંગણવાડી

રાજકોટ : જિલ્લાના શાપર ગામે શક્‍તિમાન અગ્રોના સહકારથી આ મોડેલ આંગણવાડી બનાવવામાં આવી છે. અતિ આધુનિક રીતે અને વિશાળ એરિયામાં બનેલી આ રાજ્‍યની પહેલી સહકારી આંગણવાડી છે જેમાં ૨૦ લાખ થી વધારેનો ખર્ચો થયો છે

(4:50 pm IST)