Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

સફાઇ કામદારોના વિવિધ પ્રશ્ને રજૂઆત

રાજકોટ : શહેરમાં સફાઇ કામદારોની ભરતી અને વિવિધ પ્રશ્ને તાકિદે ઉકેલવા રાજકોટ કામદાર યુનિયન દ્વારા મ્‍યુનિ. કમિશનર અમિત અરોરા તથા ડે.કલેકટર કેતન ઠક્કરને રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતમાં પ્રમુખ પારસ બેડીયા, વિસ્‍તારના આગેવાન મોહન નૈયા, દિપક મકવાણા, રાહુલ વાઘેલા, રોહિત વાઘેલા, લક્કી પઢીયાર, હાર્દિક ગોહેલ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:24 pm IST)