Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

ઉદ્યોગ પ્રશ્‍ને કેન્‍દ્રીય મંત્રીને વિસ્‍તૃત રજૂઆત

રાજકોટ : તાજેતરમાં બોર્ડ ઓફ ટ્રેડની દિલ્‍હી મુકામે મળેલ મિટીંગમાં કેન્‍દ્રના ઉદ્યોગ વાણિજ્‍ય મંત્રી પિયુષ ગોયલ, રાજ્‍ય કક્ષાના મંત્રી અનુપ્રિયા પટેલ, અમૂલ ડેરીના એમ.ડી. આર.એસ. સોઢા, ગુજરાત રાજ્‍યના ઉદ્યોગ પ્રધાન જગદીશ પંચાલ, તેમજ અન્‍ય રાજ્‍યના ઉદ્યોગ મંત્રીની ઉપસ્‍થિતમાં ઉદ્યોગના પ્રશ્‍નોની અસરકારક રજૂઆત શાપર વેરાવળ એસો.ના ચેરમેન કમલેશભાઇ ટીલાળાએ કરી હતી, કામદારોના પ્રશ્‍નો- કાચોમાલ- આયાત નિકાશ-GST વિગેરે તમામ મુદ્દા આવરી લેવાયા હતા.

(4:36 pm IST)