Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

બીજા દિવસે પણ બેંક હડતાલ સજ્જડઃ ATM માં પૈસા ખુટયાઃ પૈસા લેતા મશીનો થયા હાઉંસફુલઃ આજે પણ યોજાયા દેખાવો

રાજકોટઃ આજે પણ બેંક હડતાલ ચાલુ રહેતા દેશભરમાં નાણાકીય  કામકાજ ખોરવાઇ ગયા છેઃ આજે પણ કર્મચારીઓએ ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કર્યુ હતું: હડતાલને કારણે ગઇ સાંજથી જ સરકારી બેંકોના એટીએમમાં પૈસા ખાલી થઇ જતા લોકોને મુશ્કેલી પડી હતીઃ આ ઉંપરાંત પૈસા ગ્રહણ કરતા મશીનો પણ ફુલ થઇ જતાં તે પણ બીન ઉંપયોગી થઇ જવા પામ્યા હતા.



 

(11:52 am IST)