Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

ગ્રામ પંચાયત ચૂંટણીઃ જયાં રજા ન હોય ત્યાં ૧૯મીએ રજાઃ કલેકટર

રવિવારે યોજાનાર રાજકોટ જીલ્લાની ૪૧૩ ગ્રામ પંચાયતોની  ચૂંટણી સંદર્ભે કલેકટર શ્રી અરૂણ મહેશ બાબૂએ એક આદેશ બહાર પાડી ૧૯મીએ જે ગ્રામ પંચાયત વિસ્તારમાં રજા ન હોય તે વિસ્તારમાં રજા રહેશેઃ તમામ પ્રાંતને સૂચના 

(3:27 pm IST)