Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

રાજકોટમાં કોરોનાનો વિસ્ફોટ: અ...ધ...ધ 12 કેસ નોંધાયા: લોકોમાં ફફડાટ : આજે એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી

 રાજકોટ : આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરના 12:00 વાગ્યાથી સાંજ સુધીમાં કુલ 12 કોરોના પોઝિટિવ કેસ નોંધાયેલ છે. રાજકોટ શહેરના કુલ કેસની સંખ્યા 42929 થઇ છે હાલમાં  44 દર્દીઓ સારવાર હેઠળ છે

(8:02 pm IST)