Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

મહાત્મા ગાંધી મ્યુઝિયમ સોમવારથી ખુલશે

રાજકોટઃ કોરોનાની બીજી લહેર અત્યંત ઝડપથી ફેલાતા સરકારની સૂચનાથી બંધ થયેલ મ્યુઝિયમ હવે અનલોકની પ્રક્રિયામાં સવારે ૧૦ થી સાંજે ૭ વાગ્યા સુધી ખુલ્લા રાખવાની સરકારે છૂટ આપતા સોમવારથી તા. ૨૧થી મહાત્મા ગાંધી મ્યુઝિયમ કોરોનાની ગાઇડલાઇન હેઠળ શરૂ કરવામાં આવનાર હોવાનું મ્યુ.કમિશ્નર ઉદિત અગ્રવાલે જણાવ્યુ હતુ.

(4:28 pm IST)