Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

લોહાણા સમાજના મુંબઈ, વલ્લભ વિદ્યાનગર, અમદાવાદ, ભુજ તથા રાજકોટના છાત્રાલયોની માહિતી

૧    શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન      કુમાર છાત્રાલય               ઉચ્‍ચ શૈક્ષણિક ફોન નં. ૦૨૨-૨૪૧૮૧૮૨૫

     શ્રી જેઠાભાઈ ધનજી ભવન                   (કોલેજ)         ફોન નં. ૦૨૨-૨૪૧૮૯૫૯૬

     ૧૬૯, નાથાલાલ પારેખ માર્ગ,               વાર્ષિક ફી     Email:wadalavb@yahoo.in

     વી.જે.ટી.આઈ. કોલેજ સામે,                                   સીએના વિદ્યાર્થીઓ માટે સવલત અપાય છે.

     વડાલા (વેસ્‍ટ), મુંબઈ - ૪૦૦૦૩૧.

૨    શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન      કુમાર છાત્રાલય               ધો. ૧૧ થી કોલેજ     ફોન નં. ૦૨૨-૨૬૨૦૬૬૨૨

     મોતીબાગ ૧૧૮/૧૧૯,                                        સ્‍થાપના - ઈ.સ.૧૯૦૪

     સ્‍વામી વિવેકાનંદ રોડ, શોપર્સ સ્‍ટોપ

     પાસે, અંધેરી (વેસ્‍ટ) મુંબઈ-૪૦૦૦૦૫૮

૩    માતુશ્રી કાનબાઈ લાલબાઈ અને માતુશ્રી     કન્‍યા છાત્રાલય  ધો. ૮ થી કોલેજ     ફોન નં. ૦૨૨-૬૧૫૪૪૦૫૧

     મોતીબાઈ લોહાણા કન્‍યા શાળા અને બાલિકા                          ફોન નં. ૦૨૨-૬૧૫૪૪૦૭૬

     ગૃહ, નોર્થ સાઉથ રોડ નં. ૬, જે.વી.પી.ડી.                          Email:matushri2000@yahoo.co.in

     સ્‍કીમ, જોગર્સ પાર્ક પાસે, વિલે પાર્લે (વેસ્‍ટ),                         સંસ્‍થાના સંકુલમાં શાળા કોલેજ છે.

     મુંબઈ - ૪૦૦૦૫૬.

૪    શેઠ રણછોડદાસ ચતુર્ભુજ કચ્‍છી લોહાણા      કુમાર છાત્રાલય  ધો. ૩ થી ૧૦ ફોન નં. ૦૨૨-૨૨૩૭૨૪૦૩૩

     બાલાશ્રમ, સી/ઓ મમાબાઈ હાઈસ્‍કુલ                                સંસ્‍થાના સંકુલમાં શાળા છે.

     ૬૩, ડો. આંબેડકર રોડ, ચિંચપોકલી                                   (ગુજરાતી તથા અંગ્રેજી માધ્‍યમ)

     (ઈસ્‍ટ) મુંબઈ - ૪૦૦૦૩૩.                                   સ્‍થાપના : ઈ.સ.૧૯૦૨

૫    શ્રી હાલાઈ લોહાણા બાલાશ્રમ   કુમાર છાત્રાલય               ધો. ૫ થી ૧૨ ફોન નં. ૦૨૨-૨૮૦૨૦૮૯૨

     મંગુભાઈ છત્તાણી માર્ગ,                                       ફોન નં. ૨૨-૨૮૬૫૦૭૮૨

     અતુલ ટાવર પાસે, કાંદીવલી (વેસ્‍ટ),                                સંસ્‍થાના સંકુલમાં શાળા છે.

     મુંબઈ - ૪૦૦૦૬૭.                                           (ગુજરાતી તથા અંગ્રેજી માધ્‍યમ)

૬    શ્રી હાલાઈ લોહાણા મહાજનવાડી,            કુમાર છાત્રાલય  કોલેજ ફોન નં. ૦૨૨-૨૮૧૦૮૯૬૪

     હાયર એજ્‍યુકેશન હોસ્‍ટેલ, ચાણકય

     પોલીસ ચોકી સામે, કનકીયા બેવરલી

     પાર્ક, સિનેમેકસ થિયેટર પાસે, મીરા રોડ,

     (ઈસ્‍ટ), જિલ્લા : થાણા.

૭    માતુશ્રી કાનબાઈ વિદ્યાર્થી ભવન             કુમાર છાત્રાલય  ઉચ્‍ચ શિક્ષણ  ફોન નં. ૦૨૨-૨૩૮૮૫૧૫૪

     સી.પી. ટેન્‍ક, ખાડીલકર રોડ,

     કાંદા માર્કેટ, મુંબઈ - ૪૦૦૦૦૨.

૮    શ્રી જલારામ લોહાણા વિદ્યાર્થી ભવન         કુમાર છાત્રાલય  કોલેજ ફોન નં. ૦૨૬૯૨-૨૩૫૪૯૮

     એલીકોન સોસાયટીની બાજુમાં,                                જગ્‍યા હોય તો અન્‍ય જ્ઞાતિના

     વલ્લભ વિદ્યાનગર - ૩૮૮૧૨૦.                               દીકરાઓને પ્રવેશ અપાય છે.

૯    શ્રી જલારામ લોહાણા કન્‍યા છાત્રાલય         કન્‍યા છાત્રાલય  કોલેજ ફોન નં. ૦૨૬૯૨-૨૩૪૦૪૧

     મહીવાડ પાસે, જી.સેટ. કોલેજ,                                 જગ્‍યા હોય તો અન્‍ય જ્ઞાતિની

     વલ્લભ વિદ્યાનગર - ૩૮૮૧૨૦.                               દીકરીઓને પ્રવેશ અપાય છે.

૧૦  શ્રી લોહાણા કન્‍યા છાત્રાલય     કન્‍યા છાત્રાલય               કોલેજ ફોન નં. ૦૭૯-૨૬૫૭૭૭૧૬

     ૬, શાંતિકુંજ સોસાયટી, એલીસબ્રીજ,

     પાલડી ચાર રસ્‍તા પાસે,

     અમદાવાદ- ૩૮૦૦૦૬.

૧૧  શ્રી અમદાવાદ લોહાણા વિદ્યાર્થી ભવન       કુમાર છાત્રાલય  કોલેજ ફોન નં. ૦૭૯-૨૬૪૬૩૬૫૪

     સૌરાષ્‍ટ્ર સોસાયટીની સામે, ભુદરપરા રોડ,                             તમામ રૂમોમાં એસીની સવલત છે.

     આંબાવાડી, અમદાવાદ - ૩૬૦૦૦૬.

૧૨  શ્રી રઘુવંશી પરિવાર એજ્‍યુકેશન ટ્રસ્‍ટ        કન્‍યા છાત્રાલય  કોલેજ ફોન નં. +૦૭૯-૨૯૬૦૧૩૩૭

     સંચાલિત ‘શ્રી જલારામ કન્‍યા છાત્રાલય'

     હરિહરરાય ચાર રસ્‍તા પાસે, તક્ષશિલા

     એપાર્ટમેન્‍ટની સામે, થલતેજ, અમદાવાદ

     ૩૮૦૦૫૯.

૧૩  શ્રી લોહાણા સ્‍થાપિત વિકાસ ગૃહ, રેસકોર્ષ     કન્‍યા છાત્રાલય  કોલેજ ફોન નં. ૦૨૮૧-૨૪૪૪૪૩૯

     રાજકોટ - ૩૬૦૦૦૧.                                          અન્‍ય જ્ઞાતિની દીકરીઓને પણ પ્રવેશ અપાય છે.

૧૪  શ્રી રાજકોટ લોહાણા બોર્ડીંગ હાઉસ            કુમાર છાત્રાલય  ધો. ૧૧ થી    ફોન નં. ૦૨૮૧-૨૨૨૮૪૪૯

     ૮, રજપૂતપરા,                              કોલેજ           ફોન નં. ૦૨૮૧-૨૨૨૯૯૮૫

     રાજકોટ - ૩૬૦૦૦૧.                                          સ્‍થાપના : ઈ.સ.૧૮૯૬ ૧૧૦૦૦ વારમાં પથરાયેલુ

                              દેશનું સૌથી મોટું અને જૂનું છાત્રાલય.

 

 

નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થાય છે એટલે વાલીઓને ઉપયોગી થાય તે માટે માહિતી પ્રસ્‍તુત કરેલ છે. પ્રવેશ ફોર્મ માટે જવાબી કવર (ટીકીટ સાથેનું) સંસ્‍થાને મોકલાવી આપવું. વાર્ષિક ફી રૂા.૧૦,૦૦૦/- થી રૂા.૩૬,૦૦૦/- છે. આર્થિક રીતે જરૂરીયાતમંદ માટે કેટલાક છાત્રાલયોમાં ફ્રી / હાલ ફ્રીની સવલત અપાય છે. રહેવાની તથા જમવાની સુવિધા સંસ્‍થા દ્વારા અપાય છે.

:: સંકલન ::

નવીન ઠક્કર

મંત્રી, શ્રી રાજકોટ લોહાણા બોર્ડીંગ હાઉસ મો.૯૮૯૮૩ ૪૫૮૦૦

(3:15 pm IST)