Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

સંત પુનિતના જન્‍મદિવસ નિમિતે ધુન ભજન પાદુકાપુજન

રાજકોટઃ શ્રી પુનિત સદગુરૂ ભજન મંડળના માધ્‍યમથી આજે સંતપુનિતના જન્‍મદિવસ નિમિતે સાંજે ૪થી ૬ સાંજે શ્રી વિપુલભાઇ બાબુલાલ પોપટલાલ મુલીયાના નિવાસસ્‍થાને બ્રહ્માણીકૃપા બજરંગ પાર્ક શેરી નં.૧ મોરબી રોડ, ઓવરબ્રિજની બાજુમાં, ગણાત્રા બારદાનગલી વાળી શેરી ખાતે ધુન-ભજન પાદુકાપુજન કેક-કટીંગ અલ્‍પાહારનો કાર્યક્રમ યોજાશે. સભ્‍યો ભાવિકોને પ્રમુખશ્રી જયેશભાઇ નથવાણીએ નિમંત્રણ પાઠવેલ છે.

(3:16 pm IST)