Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

હેડક્‍વાર્ટરના શ્રી અંબાજી મંદિરે શીશ ઝુકાવતાં ગૃહમંત્રી હર્ષ સંઘવી

રાજ્‍યના ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીએ ગઇકાલે રાજકોટ પોલીસ હેડક્‍વાર્ટર ખાતે ૧૨૦ પોલીસ આવાસના લોકાર્પણ બાદ હેડક્‍વાર્ટરમાં આવેલા શ્રી અંબાજી માતાના મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્‍યા હતાં. તેમની સાથે મેયર પ્રદિપ ડવ, ધારાસભ્‍યો રમેશભાઇ ટીલાળા, દર્શીતાબેન શાહ, ઉદયભાઇ કાનગડ અને પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ નજરે પડે છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

(4:38 pm IST)