Gujarati News

Gujarati News

News of Thursday, 21st April 2022

રાજકોટ ખાનગી હોસ્પિટલ માથી પોલીસ જાપ્તા માંથી ભાગી છુટયા ના ગુનાહ માં હત્યાના આરોપી ધારાસભ્ય કાંધલ જાડેજા ને દોઢ વર્ષ ની સજા ફટકારવામાં આવી. NCP ધારાસભ્ય કાંધલ જાડેજાને કોર્ટે દોષિત કર્યા જાહેર, કાંધલ જાડેજાને મળશે મોટી રાહત, કાંધલ જાડેજાએ જેલમાં નહિ જવું પડે, કાંધલ જાડેજાના વકીલ અંશ ભારદ્વાજનું નિવેદન, 19 મહિનાની સજા ભોગવી ચુક્યા હોવાથી જેલમાં નહિ જવું પડે, સજા મોકૂફ માટે 1 મહિના માટે સ્ટે લેવામાં આવ્યો, આગામી ચૂંટણીમાં કાંધલ જાડેજા ચૂંટણી લડી શકશે વકીલ અંશ ભારદ્વાજ

(6:59 pm IST)