Gujarati News

Gujarati News

News of Thursday, 21st April 2022

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટરમાં શોર્ટ સર્કિટ થતા અફડા તફડી

રાજકોટઃ અહીંની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં વેન્ટિલેટરમાં શોર્ટ સર્કિટથી ભડકો થતા દોડધામ મચી ગઇ હતી. સિક્યુરિટી સ્ટાફે ફાયરના સાધનોનો ઉપયોગ કરવો પડ્યો હતો. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. 

 

(8:31 pm IST)