Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

મસાલા માર્કેટો ધમધમી : મરચા-હળદર-ધાણાજીરૂની પ્રસરતી સોડમ

રાજકોટ : બાર માસ માટે ઘરમાં ભરી રાખવાના મસાલાની માર્કેટો ધમધમવા લાગી છે. મરચા, હળદર, ધાણાજીરૂની ભરપુર આવકો શરૂ થતા મસાલાની સોડમ ચોમેર પ્રસરવા લાગી છે. રાજકોટમાં ૧૫૦ ફુટ રીંગરોડ ઉપર તેમજ અન્ય ઘણા વિસ્તારોમાં આવી મસાલા માર્કેટો લાગી છે. જયાં મસાલાની પસંદગી સાથે દળી આપવાનું કાર્ય પણ થાય છે. તસ્વીરમાં મરચા - હળદરના વિશાળ ઢગલા જોવા મળે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(2:53 pm IST)