Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

ધૈર્યરાજ માટે ૨૮ લાખથી વધુ રકમ એકત્ર કરતુ રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાઃ ચેક અર્પણ

રાજકોટઃ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાએ પરિવાર દ્વારા ધૈર્યરાજસિંહની તબીબી સહાય માટે રાજદીપસિંહ રાઠોડને સૌરાષ્ટ્ર પ્રાંત સહીતની રૂ, ૨૮.૪૦,૬૯૧નો ચેક સુપ્રત કરાયો છે, જેમાં ચંદુભા પરમાર અને ટીમ દ્વારા રાજકોટ-૧૧,૩૮,૦૦૦, મહેશસિંહ રાજપૂત (રાજ્કોટ) ૫૧,૦૦૦, માધવ ગ્રુપ રાજકોટ, ૧૧,૦૦૦, જૂનાગઢ ટીમ (બાંટવા) ૫૧,૦૦૦, કોડીનાર ટિમ-૩,૪૪,૮૩૦,થઈને ટોટલ રકમ ૧૫,૯૫,૮૩૦ (સૌરાષ્ટ્ર પ્રાંત) અને અમદાવાદ ટીમ -૨,૧૦,૦૦૦, વિસનગર મહેસાણા ટીમ -૨૦૭૦૦૦, બનાસકાંઠા ટીમ -૧૬૩૧૧૧, સુરત ટીમ -૫૦૦,૦૦૦ બાઇસરાજ ૬૬૦૦૦,  ૭૭૭૫૦ ઓનલાઇન ટ્રાન્સફર, જય માતાજી વસ્ત્રાલ ટિમ ૨૧૦૦૦ મળીને કુલ રૂ. ૨૮,૪૦,૬૯૧ સુપરત કરેલ છે.

(2:56 pm IST)