Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

રાજકોટના આજીડેમ સર્કલ પાસે ડમ્પરની ઠોકરે રિક્ષાનો બુકડો: ચાલકનો બચાવ

રાજકોટ: બપોરે આજી ડેમ સર્કલ પાસે ઓટો રિક્ષા અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા રિક્ષાનો બુકડો બોલી ગયો હતો. સદનસીબે રીક્ષાચાલકનો બચાવ થયો હતો.

(3:52 pm IST)