Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

ધૂળેટી... કલર માર્કેટનો રંગ ઉડી ગ્યો

હોળી - ધૂળેટીનો પરંપરાગત ઉત્સવ આવી રહ્યો છે. ધૂળેટીના રંગ અને પીચકારી વગેરે વેચીને છ-આઠ મહિના ઘર ચાલે તેટલી કમાણી કરનારા વ્યાપારીઓની દશા માઠી થઇ છે. સરકારે ધૂળેટી રમવા પર પ્રતિબંધ મુકતા રંગ બજારનો રંગ ઉડી ગ્યો છે. વ્યાપારીઓ કહે છે કે, પ્રતિબંધ વહેલો જાહેર કર્યો હોત તો અમે પણ ખરીદી ન કરત. અમે કલર - પીચકારીનો સ્ટોક કરી લીધા બાદ પ્રતિબંધ આવતા મોટો ફટકો પડયો છે. તસ્વીરમાં માલના ઢગલા વચ્ચે નિરાશ વ્યાપારી નજરે પડે છે.

કિલક - કહાની

તસ્વીર - અહેવાલ

અશોક બગથરીયા

(3:58 pm IST)