Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

પ્રશાંત વાળાને કોરોના

રાજકોટઃ ભાજપ મીડિયા સેલના પૂર્વ પ્રદેશ સંયોજક પ્રશાંત વાળાને લક્ષણો જણાતા કોરોના રીપોર્ટ પોઝીટીવ આવેલ છે. તેઓ હોમકોરોન્ટાઈન થયા છે. છેલ્લા બે દિવસમાં પોતાના સંપર્કમાં આવેલા સૌને કાળજી લેવા તેમણે અપીલ કરી છે.

(4:01 pm IST)