Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

રાજકોટમાં કોરોનાના સાંજે 67 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 117 કેસ નોંધાયા

 રાજકોટ: શહેરમાં સાંજે 67 અને બપોરે 50 સાથે આજે કુલ 117 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે 12 વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 67 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 17,840 થયા છે. હાલમાં 517 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 84 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં .

 

(7:53 pm IST)