Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

રાજકોટ ખાનગી બસ માં યુવક નો મૃતદેહ મળ્યો, યુવકનાં ગળા ના ભાગે બ્લેડના ચેકા જોવા મળ્યા, પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી, યુવકનું નામ પ્રવિણ વાઘેલા હોવાનું સામે આવ્યુ છે, રાજકોટની ક્રિષ્ના ટ્રાવેલ્સ સુરત થી જામશોધપુર જતી હતી જેમાથી યુવકનો મૃતદેહ મળ્યો છે. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

(1:56 pm IST)