Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

રાજકોટનાં પંચનાથ મંદિર પાસે આવેલ જર્જરિત મકાનનો સ્લેબ ધરસાઈ થયો, કોઈ જાનહાની નહી. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

યાત્રાધામ દ્વારકામાં રખડતા ઢોરનો વિડીયો આવ્યો સામે, દ્વારકામાં આવતા યાત્રિકો અને દ્વારકાધીશ ની ધ્વજા ચડાવતા ભાવિ ભક્તોના માનવ મહેરામણ માં રખડતા ખૂંટિયા આવીને મચાવ્યો આતંક, દ્વારકા જગત મંદિર શિખર ઉપર ધ્વજા જી ચડાવવાના પ્રસંગ સમયે અચાનક બે ખૂંટિયા માર્ગમાં આવી ગયા હતા ત્યારે લોકોમાં અફડાતફડી મચી ગઇ હતી.

રાજકોટ ખાનગી બસ માં યુવક નો મૃતદેહ મળ્યો, યુવકનાં ગળા ના ભાગે બ્લેડના ચેકા જોવા મળ્યા, પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી, યુવકનું નામ પ્રવિણ વાઘેલા હોવાનું સામે આવ્યુ છે, રાજકોટની ક્રિષ્ના ટ્રાવેલ્સ સુરત થી જામશોધપુર જતી હતી જેમાથી યુવકનો મૃતદેહ મળ્યો છે. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

A PHP Error was encountered

Severity: 8192

Message: parse_str(): Calling parse_str() without the result argument is deprecated

Filename: views/video-news.php

Line Number: 42

Backtrace:

File: /home/akilanew/public_html/application/views/video-news.php
Line: 42
Function: parse_str

File: /home/akilanew/public_html/application/controllers/Video_news.php
Line: 38
Function: view

File: /home/akilanew/public_html/index.php
Line: 315
Function: require_once

A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: story_fbid

Filename: views/video-news.php

Line Number: 43

Backtrace:

File: /home/akilanew/public_html/application/views/video-news.php
Line: 43
Function: _error_handler

File: /home/akilanew/public_html/application/controllers/Video_news.php
Line: 38
Function: view

File: /home/akilanew/public_html/index.php
Line: 315
Function: require_once

સુરેન્દ્રનગર વઢવાણ ૮૦ ફૂટ રોડ પર એક જ જ્ઞાતીના બે ટોળા વચ્ચે મારામારીની ઘટના, ભૂંડ પકડતા યુવાનોની કાર સાથે બોલેરો કાર ચડાવી જાન થી મારી નાખવાનો દિન દહાડે પ્રયાસ કરવામાં આવ્યો, હાથમાં તલવાર જેવા હથિયારો વડે બે થી ત્રણ શખ્સો માર મારતાં પડ્યા નજરે, મારામારીના બનાવમાં ત્રણ થી ચાર વ્યકિતને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી.

નિર્માતા તરીકે આલિયા ભટ્ટની ડેબ્યુ ફિલ્મ 'ડાર્લિંગ'નું ટ્રેલર લોન્ચ

કરણ જોહરે ટાઈગર શ્રોફ સાથે મિલાવ્યો હાથ: સ્ક્રૂ લૂઝ ટીઝર રિલીઝ

દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે, પોરબંદર એરપોર્ટ પર આપ્યુ મહત્વપૂર્ણ નિવેદન, આવતી કાલે સવારે સોમનાથ મહાદેવ ના દર્શને કરી રાજકોટ આવશે.