Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

રાજકોટના સંયુક્ત રાજ્ય વેરા કમિશનર આર,જી, હદવાણીની અધિક રાજ્ય વેરા કમિશનર તરીકે બઢતી સાથે અમદાવાદ બદલી

રાજકોટના સંયુક્ત રાજ્ય વેરા કમિશનર આર,જી, હદવાણીની અધિક રાજ્ય વેરા કમિશનર તરીકે બઢતી સાથે અમદાવાદ બદલી કરાઈ છે જ્યાં ઓડિટ અને સંકલન વિભાગમાં ફરજ બજાવશે

 

(10:57 pm IST)