Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

રાજકોટ કોંગ્રેસનાં વધુ એક નેતા કોરોનાથી થયા સંક્રમિત : મહેશ રાજપુતનો RT PCR રિપોર્ટ આવ્યો પોઝિટિવ

રાજકોટ કોંગ્રેસનાં વધુ એક નેતા કોરોનાથીસંક્રમિત થયા છે, કોંગ્રેસ નેતા મહેશ રાજપુતનો RT PCR રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, ગઈકાલે મનપાના પૂર્વ વિપક્ષ નેતા વશરામભાઇ સાગઠીયાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો

 

(8:55 pm IST)