Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

પાટીલજી રાજકોટમાં: એરપોર્ટ ખાતે સ્‍વાગત

રાજકોટ : પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલજી રાજકોટ શહેરમાં એક કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવા આવી પહોંચ્‍યા હતા ત્‍યારે એરપોર્ટ ખાતે ભાજપ અગ્રણીઓ દ્વારા તેમનું પુષ્‍પગુચ્‍છ અર્પણ કરી ઉષ્‍માભેર સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ડો. ભરતભાઈ બોઘરા, મેયર ડો. પ્રદિપ ડવ, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા, જિલ્લા ભાજપ મહામંત્રી મનસુખભાઈ રામાણી  સહીતના ઉપસ્‍થિત રહયા હતા.

 

(3:52 pm IST)