Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

વડિલ માતાઓએ ફિલ્‍મ નિહાળી

રાજકોટઃ ‘બા નું ઘર વૃધ્‍ધાશ્રમ'માં માતાઓ અને બહેનોએ કોસ્‍મોપ્‍લેક્ષ ખાતે ‘ધ કેરાલા સ્‍ટોરી' ફિલ્‍મ બતાવવામાં આવી હતી. સ્‍થળ- ૪- ગંગા- જમુના- સરસ્‍વતી ટાવર, યુનિ. રોડ, વોકહાર્ટ હોસ્‍પિટલ પાછળ, એકતા પ્રકાશન પાસે, રાજકોટ ફોન- ૦૨૮૧- ૨૫૭૧૦૩૦

(4:28 pm IST)