Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

બોર્ડમાં દેવર્ષ જાનીને ૯૯.૯૬ (PR)

રાજકોટ ઔદિચ્‍ય સાડા ચારસો જ્ઞાતિનું ગૌરવ વધારતા દવેર્ષ ગૌતમભાઇ જાની એ એસ.એસ.સી.બોર્ડ ની પરિક્ષામાં ૯૯.૯૬ પીઆર  સાથે સમગ્ર ગુજરાત બોર્ડમાં ચોથા નંબર સાથે ઉતીર્ણ થઇને સિંહાર હાઇસ્‍કુલ તેમજ જાની પરિવાર તથા સમગ્ર જ્ઞાતિ નું ગૌરવ વધારેલ છે.

(4:28 pm IST)