Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

મનીષ રાડીયાની કેરેલાના રાજયપાલ સાથે શુભેચ્‍છા મુલાકાત

રાજકોટઃ શહેરના વોર્ડ નં. રના કોર્પોરેટર અને સ્‍ટેન્‍ડીંગ કમીટીના સભ્‍ય મનીષ રાડીયાએ ગૌટેક ખાતે કેરેલાના રાજયપાલશ્રી આરીફ મહોમ્‍મદ ખાન સાથે શુભેચ્‍છા મુલાકાત કરી હતી.

(4:30 pm IST)