Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

શ્રી સ્‍વામી નારાયણ ભગવાનનો જન્‍મઃ શ્રી હરી પ્રાગટય

સર્વોતારી શ્રી હરીએ પૃથ્‍વીપરના અંનત જીવોનો ઉધ્‍ધાર માટે અવતાર ધારણ કરવાનો સંકલ્‍પ કરીનેધર્મદેવના હૃદયમાં પ્રવેશ- કર્યો ત્‍યારેથી ધર્મદેવનું રૂપ બદલાઇ ગયું શ્રી હરી ની કૃર્પા થી દિવ્‍યતેજ કરેલ આ ધર્મદેવને સૌ કોઇ હરી પ્રસાદ બહીને બોલાવવાલાગ્‍યા શ્રી ધર્મદેવ દ્વારાશ્રી હરીએ હવે ભકિતમાતાના ઉદરમાં અંનત કોટી બ્રહ્માંડનો ધણી શોભાયમાન થઇ ગયા ભકિતદેવીમાં પણ આ પ્રાણ પ્‍યારાનો અતિશય પ્રેમ પૂર્વક ઉદરમાં ઘરીને પ્રેમમૃર્તિ બની ગયા.

તેથી સૌ તેને  સર્વોતરી કહીને બોલાવવા લાગ્‍યા સમયજતા સર્વોતારી શ્રી હરીએ પુત્ર રૂપે પ્રગટી પૃથ્‍વીને પાવન કરી દીધી આ સર્વોતમ સમય હતો. સંવત ૧૮૩૭ની ચૈત્ર સુદી ૯ નોમ ની તીથી અને સોમવારે રાત્રે ૧૦ કલાકે ૧૦ મિનીટ રાત્રીના પ્રભું પ્રગટીયા થી ધર્મ ભકિતને પુત્ર સ્‍વરૂપે પ્રગટ- પ્રભુના સુખની અનુભૂતીથવા લાગી સહ કુટુંબીજનો પણ આનંદ કરી શાષા મુજબ સતકર્મ સંસ્‍કાર કરીને વિપ્ર બ્રાહમણો દાન દક્ષિણા આપીને તૃપ્‍ત કર્યા ધન,જેવા જે શ્‍યામ છે.

તેથી ઘનશ્‍યામ નામ રાખ્‍યું છે. પ્રભુ દર્શનથી માર્કડયામુની ત્રિકાલ દ્રષ્‍ટિ અને જયોતિષ હતા, તેથી ધર્મદેવ પણ પોતાના પુત્ર ઘનશ્‍યામ ની નામા નિધાન માટે વિનંતીકરી ત્‍યારે માંર્કેડેયમુનીએ- કહયું તમારો પુત્ર કઇજ જુદીજ પ્રતિમાં ધરાવે છેતમારા પુત્રના ચરણમાં ૧૬સોળ ચિંન્‍હ છે. આ  બધાજ ચિંન્‍હભરથીએવુ જણાય છે. કે તમારો પુત્ર  સર્વગુણ સંપન્ન બનશે વળી કર્ક રાશિમાં જન્‍મ  હોવાથી બીજાના દુઃખો દુર કરવાની  પ્રકૃતી હોવાથી શ્રી કૃષ્‍ણ  નામ સાર્થક થશે વળી બન્ને નામો  મળીને શ્રી હરીકૃષ્‍ણ ઐવ નામે વિખ્‍યાત થશે શ્રી સ્‍વામીનારાયણ  મહામંત્ર ઉધ્‍ધવ સંપ્રદાયના અને વિશિષ્‍ટ દેવ મંત્રનું પ્રતિપાદન કર્ર્યું . જય શ્રી સ્‍વામીનારાયણ નમઃજય શ્રી હરી કૃષ્‍ણનમઃ જય શ્રી રામ નમ

શાષાી બટુક મહારાજ

સ્‍વામીનારાયણ મંદિરના પુજારી, ગામ કાળીપાટ,મો.૯૮૯૮૨ ૬૫૯૮૦. 

 

(3:42 pm IST)