Gujarati News

Gujarati News

ગાગડિયો નદીના કાંઠાને પ્રવાસન સ્‍થળ તરીકે વિકસાવો : પૂર્વ રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદ: અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ગાગડિયો નદી પર થઇ રહેલું જળસિંચનનું કાર્ય સમગ્ર દેશ માટે મોડલ બનશે : જળસિંચનના કાર્ય બાદ : જળ સિંચનના કામોને લીધે નદી પુનઃજીવિત થશે, વરસાદી પાણીના સંગ્રહ થકી ખેતીવાડી અને હરિયાળીમાં વૃધ્‍ધિ થશે :રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી : રાજય સરકાર તથા ધોળકિયા ફાઉન્‍ડેશન દ્વારા લોકભાગીદારીથી ગાગડિયો નદી પર નવા ચેકડેમના નિર્માણ અને રિપેરીંગ સહિતના કામોનું આયોજન : જળસિંચનના કામ માટે રાજ સરકાર પ્રતિબધ્‍ધ છેઃ રાજ્‍યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને પૂર્વ રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદની ગરિમામય ઉપસ્‍થિતીમાં લાટીના લુવારીયા ચોકડી ખાતે ચેકડેમનું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કાર્યક્રમ સંપન્‍ન : વર્ષ -૨૦૨૨માં ભારત સરકારના પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મ વિભુષણ પુરસ્‍કૃત મહાનુભાવો અને તેમના પરિવારજનોની ઉપસ્‍થિતી : સવજીભાઇ ધોળકીયાએ પ્રાસંગિક લુવારીયા અને કૃષ્‍ણગઢ વચ્‍ચેની વેરાન જગ્‍યા પર જળસંરક્ષણના કાર્ય કરવાની કામગીરી માટે ભારત અને રાજય સરકારનો આભાર વ્‍યક્‍ત કર્યો access_time 12:07 pm IST