Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

માજી સાંસદ હરિભાઈ પટેલના પિતાશ્રી અને કોર્પોરેટર પુષ્કરભાઈ પટેલના દાદાનું અવસાન : ટેલીફોનિક બેસણું

રાજકોટ : મુળ મોટી વાવડી હાલ રાજકોટ નિવાસી માધવજીભાઈ કેશવજીભાઈ ડઢાણીયા (ઉ.વ.૯૩) તે માજી સાંસદ હરીભાઈ પટેલ (મો.૯૪૨૬૮ ૭૭૭૭૭) તેમજ જયંતિભાઈ (મો.૮૧૪૦૦ ૮૩૦૮૮) અમૃતલાલ (મો. ૯૯૯૮૦ ૫૦૮૬૬) હેમંતભાઈ મો.૯૪૨૬૯ ૯૬૦૯૬)ના પિતાશ્રી તેમજ કોર્પોરેટર પુષ્કરભાઈ પટેલના દાદા તા.૨૭ને સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. વર્તમાન સંજોગો અનુસાર સદ્દગતનું ટેલીફોનિક બેસણું રાખેલ છે.

(12:00 pm IST)