Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

એર ઇન્ડીયાની આજની ફલાઇટ પણ મુંબઇથી રાજકોટ આવી પરત ફરીઃ સ્પાઇસ જેટની ફલાઇટ પણ મોડીઃ વીઝીબીલીટી માત્ર ૫૯૦ મીટર

આજે સતત બીજા દિવસે ગાઢ ધુમ્મસ-ઝાંકળ વર્ષા અને વરસાદને કારણે વહેલી સવારે ૬ાા વાગ્યે આવતી એરઇન્ડીયાની મુંબઇની ફલાઇટ રાજકોટ ઉંતરાણ કરી શકી ન હતી અને ચકકર લગાવી પરત ફરી હતીઃ કયારે આવશે તે પણ નકકી નથી. સ્પાઇસ જેટની ફલાઇટ પણ એક કલાક મોડીઃ ઇન્ડીગોની ફલાઇટને પણ અસરની શકયતાઃ એરપોર્ટ ઉંપર વીઝીબીલીટી માત્ર પ૯૦ મીટર હોવી જોઇએ ૧પ૦૦ મીટર  

 

(10:52 am IST)