Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

રાજકોટ શહેરમાં કોરોનાનો પ્રકોપ વધ્યો :સાંજ સુધીમાં નવા 35 પોઝીટીવ કેસ નોંધાયા : છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયો નથી : હાલમાં 129 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ : આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરના 12:00 વાગ્યાથી સાંજ સુધીમાં કુલ 35 કોરોના પોઝિટિવ કેસ નોંધાયેલ છે.  

રાજકોટ શહેરના કુલ કેસની વિગત નીચે મુજબ છે.
કુલ કેસ –43065
સારવાર હેઠળ - 129
આજના ડિસ્ચાર્જ -00

 

(8:06 pm IST)