Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

રાજકોટ-સુરેન્‍દ્રનગર-જામનગર સર્કલમાં સવારથી વીજ ટીમોના દરોડાઃ ૧૧૬ ટીમો ત્રાટકી

ગયા અઠવાડિયે ૪ થી ૪ાા કરોડની સૌરાષ્‍ટ્રના ત્રણ સર્કલમાં વીજ ચોરી ઝડપી લેવાયા બાદ આજ સવારથી પીજીવીસીએલ કોર્પોરેટ ઓફીસ દ્વારા રાજકોટ-સુરેન્‍દ્રનગર તથા જામનગર સર્કલમાં વીજ ચોરી ઝડપી લેવા જુદા જુદા વિસ્‍તારમાં ૧૧૬ ટીમો ત્રાટકી છેઃ આવરી લેવાયેલ વિસ્‍તારોમાં ધ્રાંગધ્રા શહેર, ધ્રાંગધ્રા ગ્રામ્‍ય-બાબલી-પાટડી-જામનગર શહેર-ગોંડલ શહેર-ગોંડલ ગ્રામ્‍યનો સમાવેશ થાય છેઃ વીડીયોગ્રાફર-પોલીસની ટીમો સાથે..

(12:55 pm IST)